નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - ભાગ 4

  • 2.7k
  • 1.5k

તો ચાલો આ વિષય પર મુક્ત મને ચર્ચા કરીએ.. ઘણા સિનિયર સીટીઝન પોતાના પ્રેમાળ સાથી ને ગુમાવ્યા બાદ ભાવનાત્મક રીતે મૂંઝવણ અનુભવે છે.. એક ઉંમર પછી સાથી ની ભાવનાત્મક રીતે વધુ જરૂર પડે છે એ તો બધા જ જાણે છે.. પણ શરીર ની જરૂરિયાત સાવ ઘટતી નથી. એવે સમયે વડીલો ભાવનાત્મક તેમ જ શારીરિક રીતે થતા આવેગો ને સહન કર્યા કરે છે.. પોતાના પ્રેમાળ પાર્ટનર ની સ્મૃતિ ,તેમનો સ્પર્શ તેમને યાદ આવ્યા કરે છે.. આવા સમયે એ પોતાના અનુભવ અને થોડીક બળજબરીથી પોતાને વશ તો કરી લે છે પણ એકાંત મળતા રડી લે છે.. તો આવા સમયે શું કરવું? **************