પ્રેમ સમાધિ - પ્રકરણ-44

(24)
  • 2.5k
  • 3
  • 1.7k

પ્રેમ સમાધિ પ્રકરણ-44 વિજયે નારણની સામે જોયું પછી હાથમાં પેહેરેલી મોંધી સોનાની ઘડીયાળમાં સમય જોયો અને કહ્યું બેટા કલરવ અહીં સુધી તું પહોંચી ગયો એ બધી વાત અમને ખબર પડી.. હવે ઘણી રાત થવા આવી છે તું નિશ્ચિંત થઇને સૂઇ જા ઘણાં સમયની રખ્ખડપટ્ટી કરી ખૂબ થાકેલો છે આરામ કર મારે અને નારણ અંકલને બીજું અગત્યનું કામ છે. તારાં રૂમમાં જા શાંતિથી સૂઇજા સવારે વાત કરીશું. ઓકે ?” કલરવ સમજી ગયો કે મોડી રાત થઇ છે એમ પણ, હું થાક્યો છું સૂઇ જઊં એણે ઉઠી વિજય અને નારણ ટંડેલને પગે લાગ્યો અને હાંશ થયાનાં એહસાસ સાથે એને બતાવેલા રૂમ તરફ