કૉલેજની દુનિયા - 5

  • 2.5k
  • 1.3k

આગળ જોઈએ તો...દિવ્યાની દોસ્તી અમન અને દિવ્ય સાથે ખૂબ જ સારી‌ હતી પણ બીજા લોકો સાથે પણ તે એ જ રીતે રહેતી.તેને ખોટા દેખાવ કરતા ના આવડે તે જેવું હોય તેનુ તેવું જ બધાને કહી દેતી.પ્રવાસના સ્થળે હવે બસ પહોંચી ગઈ હતી અત્યાર દિવ્યાએ બધા મિત્રો સાથે મસ્તી કરી લીધી હતી ત્યાં બસમાંથી ઉતરતા સમયે તે દિવ્ય સાથે ટકરાય જાય છે અને પડવાની તૈયારીમાં જ હોય છે ત્યાં દિવ્ય તેને પકડી લે છે પછી થોડી વાર માટે બંને એકમેકમાં ખોવાઈ જાય છે પછી દિવ્યા દિવ્ય સાથે મજાકમાં લડે છે કે પાગલ તમને તો કાંઈ દેખાતું જ નથી.હમણાં હું પડી જાત