આપણા જીવનના કર્તા ધર્તા એટલે માતા પિતા

  • 2.8k
  • 1.1k

આપણું આ સૃષ્ટિ માં આગમન જ આપણા માતા પિતા થી થતું હોય છે. આપણા જીવનની સાંકળ આપણા માતા પિતા થી હંમેશા જોડાયેલી હોય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ થોડું અહીં જણાવું તો જ્યારે પિતા એટલે કે નરના XY- ક્રોમોઝોમ અર્થાત્ રંગસૂત્ર તેમજ માતાના XX- ક્રોમોઝોમ(રંગસૂત્ર) પૈકી સંલગ્ન થઈ XY/XX નું નિર્માણ થાય ત્યારે બાળક/બાળકી નો જન્મ થાય છે.યે તો સચ હૈ કિ ભગવાન હૈ..હૈ મગર ફિર ભી અંજાન હૈ..ધરતી પે રૂપ મા- બાપ કા..ઉસ વિધાતા કી પહચાન હૈ.._#રવીન્દ્ર રાવલએક સર્જન્કાર, એક વિધાતા, એક ભગવાન, એક પિતા, એક પરમાત્મા, એક ગુરુ, એક બ્રહ્મ, સચ્ચિદાનદજી, માલિક, જગન્નાથ, જગદીશ્વર, મહેશ્વર, વિશ્વનાથ whatever તમે જે પણ