નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - ભાગ 3

  • 3.7k
  • 2.1k

ટેકનોલોજી વિશ્વ ના પ્રત્યેક ખૂણા માં વાસ કરતા લોકો ને એકબીજા સાથે કનેક્ટ કરી ,લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ ના દ્વાર ખોલે છે.. લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ એટલે કે (એલ ડી આર) એક નોર્મલ વસ્તુ થઈ ગઈ છે.. મારે વાત કરવી છે ,આ ડેટિંગ એપ્સની સારી અને ખરાબ બાજુની.. (1) ડેટિંગ એપ્સ તમને તમારી પર્સનાલિટી અને ગમાં અણગમાં વિશે અવગત કરે છે.. તમારી માટે અસંખ્ય પ્રોફાઈલસ ઓપન કરી તમારા મન ને સાચે માં કઈ વ્યક્તિ ગમશે તેના વિશે થોડીક માહિતી આપે છે.. તમે પોતાની પસંદ અને નાપસંદ ને વધુ સારી રીતે સમજી શકો છો. (3) જે લોકો પોતાના જેવા સમાન રસ અને ખ્યાલો