નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - ભાગ 2

  • 4.1k
  • 2.7k

નવા લગ્ન થયેલાં કપલ્સ માટે....... નવા કપલ્સને પ્રસન્નતા માટે 4 દિશા માં આગળ વધવા નું હોય છે...(1) પોતાનું અને એક બીજા નું સ્વાસ્થય(2) પરસ્પર બન્ને વચ્ચે નો પ્રેમ સંબંધ(3) બન્ને ની કારકિર્દી અને મહત્વકાંક્ષા(4) એકબીજા ના પરિવાર ને સાચવવાની આવડત. હમણાં જ નવા નવા વિવાહ થયા હોય તો હનીમૂન પિરિયડ પહેલા અને પછી તમને ઘણો બદલાવ લાગશે.. નારી માટે તો નવો પરિવાર, નવી જવાબદારીઓ ,નવું શીખવાની અને નર ના પરિવાર સાથે ભળવાની શરૂઆત થઈ જાય છે. નર માટે પણ પોતાની પત્ની અને પરિવાર વચ્ચે સુમેળ બની રહે ,સાથે સાથે તેની કારકિર્દી અને આવડત પણ પોષાય , એની ઈચ્છાઓ ની કદર