આત્મા નો પ્રેમ️ - 5

  • 2.7k
  • 1.6k

પિક્ચર શરૂ થયું એને એકાદ કલાકમાં પિક્ચરના દ્રશ્યો જોઈએ અને બધા રાડા રાડ બોલાવતા હતા એમાં બાજુ બેસેલા છોકરા થી નિયતિને એક ધક્કો લાગી ગયો અરે નિયતિ તેની સાથે ઝઘડવા લાગી શાબ્દિક ટપા ટપી થી તો વાત પતી નહીં પછી નિયતિ એ હાથ ઉપાડ્યો અને હેતુ ખૂબ જ ગભરાઈ ગઈ આવી સિચ્યુએશનમાં તે નિયતિને કઈ રીતે હેન્ડલ કરવી તેને સમજમાં આવતી જ નહોતી કારણ નિયતિ એકદમ ખુખાર બની ગઈ હતી અને પેલા છોકરાને જોર જોરથી મારવા લાગી પિક્ચર બંધ થઈ ગયું અને આજુબાજુવાળા તેમને છોડાવવા ખૂબ જ પ્રયત્નો કરવા લાગ્યા પણ નિયતિ તે છોકરા ને મુકવા તૈયાર જ નહોતી અને