એક મુલાકાત - જીવનભરનો સાથ

  • 3.4k
  • 1
  • 1.4k

એની ને મારી એ પહેલી મુલાકાતનાજુક નમણી નાર ને ગુલાબી એના ગાલનાકે પહેરી નથણી ને કામણગારી ચાલઆંખો જાણે મોતી ને કપડે તિલક લાલમસ્ત મજાના હોઠ એના હોઠ પર એના સ્મિતલાગે જાણે આવી પડ્યું વગર પુરનું નીરએના સફેદ દાંત ને હોઠ ઉપર નો એ તિલહસતા મોઢે હલી એતો મારા આગળ થીએના કાળા વાળ ને લાગે રેશમી ડોરહાય એનો અંદાજ મારા આંખે બેસી ગયોએક નજર માં ગમી ગયેલી મારી એ પહેલી પ્રીતઘાયલ થયો એની પ્રીત માંગમે ના કોઈ પણ રીતપહેલી એની મુલાકાત નેલાગ્યો પ્રીત્યું રંગછેલ છબીલો દિલ નો ભોળોક્યાંથી મળે આ રંગહાથે ચૂડો ચમકદાર નેમાથે ખુલ્લા વાળજોતા મન માં થાય આપણાસ્વર્ગભુવન નો