એક માં તે એવી...

  • 12.9k
  • 2
  • 4k

પ્રસ્તુત એકાંકી સફળ એકાંકી નાટક છે જે અલગ અલગ કલા વૃંદ દ્વારા ભજવાયેલું છે.ભાવનાબેન ના પાત્ર માટે સુવ્યવ્થિત મેકઅપ અને ડ્રેસઅપ ની જરૂર પડશે અને ઘણી બધી હિમ્મત તો ખરીજ.નાટક ભજવવા માટે લેખક ની મંજૂરી લેવી અનિવાર્ય છે.૯૦૩૩૨૪૭૨૯૯પાત્રો:૧)ભાવનાબેન,૨)રાજુ ,૩)સુનીલ,૪)રવિ ,૫)ડીમ્પલ,૬)વકીલ,૭)મેનજર ,8)ઇન્સ્પેક્ટર પડદો હળવે હળવે ખુલે છે.. (એક સફેદ સ્પોટ લાઈટ સ્ટેજના મધ્યમાં પીઠ દેખાડીને એક વ્યક્તિ ઉભી છે અને કરુણ સંગીત) હું કોણ છું?મારે પુરુષ નથી રહેવું,અને મારામાં એવી લાગણીઓ પણ નથી. તો હું શું કરું?ભારતમા