અટેન્શન પ્લીઝ

  • 1.9k
  • 760

* અટેન્શન પ્લીઝ * ' થપ્પડ સે નહી પ્યાર સે ડર લાગતા હે સાહેબ ' આ ડાયલોગ હતો કીર્તિ નો જેણે કાર્તિકની આંખે અંધારા લાવી દીધા. વાત જાણે એમ હતી કે ગરબાની નવલી રાતો ચાલી રહી હતી. કીર્તિ ને કાર્તિક રંગે ચંગે ગરબા રમી રહ્યાં હતાં. આખા ગ્રુપમાં આ બંનેનું બોંડીંગ બધાને ખૂબ આકર્ષિત કરતું. આ કીર્તિ ને કાર્તિક જાણે અસલ જોડી હોય ને ભગવાને એકમેકની માટે જ બનાવ્યા હોય એટલું બંનેને જામે. આખા ગ્રુપમાં એમની ચર્ચાઓ થતી. ગરબા પૂરા થયા પછી સ્ટેજ પરથી જાહેરાત થઈ કે જેમાં બેસ્ટ જોડી ઓફ ધ ડે માં કાર્તિક અને કીર્તિ નું નામ એનાઉન્સ