બલિદાન પ્રેમ નુ.. - 34

  • 2.5k
  • 1.1k

બંને ની ગન એક સાથે ચાલી.. બધા આશ્ચર્ય થી જોઈ રહ્યા હતા જયારે નેહા ના ચહેરા ઉપર એક સૂકુન દેખાતુ હતુ. બધા ની નજર અનુરાગ અને રોની ઉપર જ હતી. થોડી જ વાર માં રોની નું બેજાન શરીર ત્યાં જમીન ઉપર પડ્યુ. અનુરાગ ના ચહેરા ઉપર એક હાશકારો દેખાયો.. અને બોલ્યો, સાલો.. મને મારવા આયો હતો? મને? અનુરાગ ને? અરે નેહા માટે તો મેં કેટલાય ની બલી ચઢાવી છે તો તુ શુ છે? તને તો મેં ધાર્યું હોત તો ત્યાં જ ઇન્ડિયા માં જ ખતમ કરી નાખ્યો હોત પણ ત્યાં તારા પાસે મારા કેટલાય પ્રુફ હતા. જેના લીધે તને બરદાસ્ત