બલિદાન પ્રેમ નુ.. - 33

  • 2.4k
  • 1.2k

અનુરાગ ના માથા ઉપર રોની એ ગન ટેકવી દીધી .. અનુરાગ ને પરસેવો વળી ગયો. રોની.. રોની.. રોની.. મારી વાત સાંભળ.. અનુરાગ રિકવેસ્ટ કરતો હતો. આ તરફ નેહા એ મલય પાસે થી એનો ફોન માંગ્યો અને એક વ્યક્તિ ને કોલ લગાવ્યો. મલય રાજ અને સોનિયા ત્રણેય એના સામે આશ્ચર્ય થી જોઈ રહ્યા. હેલો, સામે છેડે થી અવાજ આવ્યો. હેલો, જયશ્રી કૃષ્ણ.. તમે જોઈ રહ્યા છો ને? નેહા એ પૂછ્યુ. હા હુ અહીં જ છુ. જોઈ રહી છુ એ ગુનેગાર ને.. જેને આપણી ઝીંદગી બરબાદ કરી નાખી છે. સામે કછેડે થી વ્યક્તિ બોલ્યું. હમ્મ.. બસ હવે ફક્ત થોડો સમય.. એ સચ્ચાઈ