બલિદાન પ્રેમ નુ.. - 32

  • 2.2k
  • 1.1k

નેહા એ વકીલ ને સામે એક બોર્ડ બતાવ્યુ. એ બોર્ડ ને જોઈ ને વકીલ ના ચહેરા ઉપર પણ એક હાસ્ય આવી ગયુ. એ બોલ્યો કે આજે તો ભગવાન પણ મારી સાથે જ છે. ત્યાં જ મનોમન નેહા બોલી, આજે ભગવાન તારા જેવા શેતાન સાથે નહિ પણ મારી સાથે છે. ત્યાં સામે એક બોર્ડ હતુ. ફાર્મહાઉસ રેન્ટ ઉપર આપવામાં આવતુ. તમારે એક દિવસ માટે જોઈએ તો પણ મળતુ. વકીલ અને નેહા એ બોર્ડ ઉપર જે તરફ નો એરો દોરેલો હતો એ તરફ બંને ગયા. બંને ફાર્મહાઉસ ના ગેટ ઉપર પહોંચ્યા... ત્યાં સોનિયા એ પહેલે થી જ એક છોકરી ને તૈયાર રાખી