કૉલેજની દુનિયા - 2

  • 2.8k
  • 1.6k

હવે આગળ જોઈએ, આ પછી દિવ્યાની દોસ્તી કરન સાથે થાય છે કરન એક ખૂબ જ સારો છોકરો હતો પણ જય સાથેની મિત્રતામાં દગો મળ્યો આથી દિવ્યા દિવ્ય સિવાય કોઈને પણ પોતાનો મિત્ર માનતી ન હતી તે બધા છોકરાઓથી દૂર જ રહેતી હતી કોઈને ના બોલાવતી પણ દિવ્યાને ભૂતકાળમાં કરન એ કરેલી બધી જ મદદ યાદ આવે છે. કરન કોલેજમાં જયારે જયારે દિવ્યા દુખી હોય ત્યારે ત્યારે કરન તેનો સાચો મિત્ર બનીને હંમેશાં સાથે રહેતો તે દિવ્યાને કોઈપણ રીતે દુખમાંથી બહાર કાઢતો. કરનને બે બેસ્ટ ફ્રેન્ડ હતી ભાવિકા અને બિના.જેમાંથી ભાવિકાએ એક વખત કોલેજમાં દિવ્યા સાથે વાતો કરી તે દિવ્યા પાસે