પ્રેમ, સેકસ અને આત્મીયતાની કેટલીક વાતો - 5

  • 4.8k
  • 2.4k

વિશ્વા ની વાર્તા*********** વિશ્વા પોતાના ઘર માં એકલી હતી . અને એકલા નો આધાર એટલે મોબાઈલ. મોબાઈલ પર થોડીવાર આમ તેમ સર્ફિંગ કરી એ બોર થઈ ગઈ હતી. એના મનમાં એક વિચાર આવ્યો. તેને સર્ચ બાર માં સોફ્ટ પોર્ન સર્ચ કર્યું અને એક પોર્ન મુવી સિલેક્ટ કરીને જોવા લાગી. પોર્ન ની અશ્લિલતા ચેપી હોય છે. બહુ જ મુશ્કેલ હોય છે પોર્ન જોયા પછી સેક્સ ના વિચારોથી બચવું. એને પણ એવા જ વિચારો આવ્યા અને પોતાના ફેવરિટ પાર્ટનર ની ફેન્ટસી માં ખોવાઈ ગઈ. અચાનક એના મન માં ગિલ્ટ આવ્યું . પોતે કાઈ ખોટું તો નથી કરી રહી. પોર્ન અને પશુતા માં