સાથ નિભાના સાથિયા - 11

  • 2.1k
  • 970

ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૧૧ત્યાર બાદ ગોપીને સરસ ઉંઘ આવી ગઈ એ જોઈ રીનાબેન ખુશ થઇ ગયા અને પોતે પણ સુઈ ગયા.સવાર થઇ અને રીનાબેનને ગોપીને ઉઠાડી અને બીજી બાજુ તેજલને પણ ઉઠાડી અને કહ્યું, “આજે જવાનું છે ને? કાકી જોઈ જાય એ પહેલા જલ્દી તૈયાર થઇ જા ત્યાં સુધી ગોપી પણ થઇ જશે.”“હા મમ્મી હમણાં તૈયાર થઇ જાવ છું. ચા નાસ્તો તૈયાર રાખીશ?” “ હા તમે બન્ને તૈયાર થશો ત્યાં સુધી થઇ જશે.” “ ઠીકે છે મમ્મી.” “ગોપી અહીંયા રહે તો તને કાંઈ વાંધો તો નથી ને તે ત્યાં શાંતિથી રહી નથી શકતી.”“ના,ના મમ્મી. મને શું વાંધો હોય? ભલે