ધ સર્કલ - 18

  • 1.6k
  • 726

૧૮ એ નાના ઈટાલીયન એરપોર્ટમાંથી અમારી ભાડુતી કાર બહાર હંકારી જતા મેં વિચારપૂર્વક કહયું. ‘હફ ભુગર્ભ કબ્રસ્તાનમાં જનતાને જવા દેવાની છુટ હોય છે.’ ‘ કેટલામાં' હફે કહયું, ‘એમાં ગાઈડરાખેલો હોય છે. પ્રવેશ ફી પણ હોય છે. પ્રવાસીઓમાં તે એક સારૂ આકર્ષણ ધરાવે છે.’ તેણે કાર બહાર કાઢી રોમ તરફ હંકારી. ‘તો તેનો અર્થ એ કે મહામાતાપંથીઓ જનતાનુ ધ્યાન દોર્યાં વગર ત્યાં ભેગા થઈ શકે નહીં.’  ‘હં જોકે અમુક કબ્રસ્તાનો સીલ કરેલાં છે તો અમુક ભુગર્ભ ગુફાઓમાં પણ ફેરવી નાખેલા છે.' તે આવા એકાદા કબ્રસ્તાનમાં તેઓ મીટીંગ ભરી શકે ખરા.’ ‘હા’ હફે ભવા ચડાવ્યા . શાંતિ. મ્યુઝીયમમાં એક પૂરાતત્વવીધ હતો તેણે