ધ સર્કલ - 16

  • 1.7k
  • 814

૧૬ મને એ ન સમજાયું કે તેમણે અમારૂં પગેરૂં શી રીતે પકડી પાડયું હતું. અમે રોમ તરફ જઇ રહ્યા હતા એની તેમને શી રીતે ખબર પડી હશે ?  તેના અર્થ એ કે લોર્ડ બર્ટના કિલ્લેથી જ અમારો પીછો શરૂ થઈ ગયો હતેા. તેનો અર્થ એ પણ થયો કે કોઈક જાણતું હતું. અમે ત્યાં હતા. તો પછી તેમણે અમને કિલ્લામાંથી જીવતા શા માટે જવા દીધા? હાઈવે પર અમને કેમ ન મારી નાખ્યા ? તે કોણ હશે?  એક જ ખુલાસો હતો. અના  તે એ.એક્ષ.ઈ. ખબર પડી જાય એ રીતે મને મારી નાખવા માગતી નહોતી. તેથી જ તેણે મને દરિયામાં હવાઇ હુમલાથી મારી