ધ સર્કલ - 14

  • 1.8k
  • 1
  • 892

૧૪ “માય ગોડ,” હુફ બોલ્યેા. રૂમના છેડે ચાર મશાલો સળગતી હતી. બે દિવાલમાં વેદીની ઉપર લગાડેલી હતી. વેદી ઉપર એક કાળુ વેલ્બેટનું કપડું પાથરેલું હતું કપડા ઉપર. ક્રોસ ચીતરેલો હતો. હશીશની વાસ અતિતીવ્ર હતી. પછી આકૃતિઓ વેદી તરફ ચાલી. તેઓ વેત આગળ જઈને ઉભી રહી અને ગૃપના બાકીના સભ્યો તરફ જોયું. પછી તેમણે જમા ઉતારવા માંડયા. મારો શ્વાસ થંભ્યો. સૌથી વચ્ચે એક સ્ત્રી હતી. તે પાતળી હતી. સ્તન મજબુત અને ઉંચા કરેલા હતા. ડીંટડીઓ લાંબી અને સળીયા જેવી કડક હતી તે લગભગ ૬ ફુટ ઉંચી હતી. તેના વાળ કાળામેશ હતા. તે છેક નિતંબ સુધી ફેલાયેલા હતા. તેની આંખો પણ કાળી