ધ સર્કલ - 13

  • 2k
  • 1.1k

૧૩ મેદાનમાં કાવકીચડના થર જામ્યા હતા. વરસાદ એટલો ભારે પડતો હતો કે મેદાન વટાવી અમે મઠે પહોચ્યા ત્યાં સુધીમાં તેા કાદવથી ખરડાઇ ગયા હતા. અમારા દિદાર જોવા જેવા થઈ ગયા હતા. આના કમર સુધી સાવ ઉધાડી હતી. તેના સુંદર, ઉન્મત સ્તનો ખુલ્લા થઈ ગયા હતા. તે કંઇ ન બોલી. શાંતિ. અમે લાકડાના વિશાળ બારણા આગળ ગયા. એક નાની, પ્રકાશિત બારીમાંથી એક ચહેરો અમને જોઈ રહ્યો હતેા. જોકે વરસાદ એટલો બધો ધેધમાર પડતો હતો કે તે અમારા ચહેરા સ્પષ્ટ જોઈ શકે તેમ નહોતો. મેં બારણું ખખડાખ્યું બારીમાં શખ્સ ડોકિયુ કર્યું. ‘શુ છે ?’ ‘હું છું.' ’કોણ ?' ‘બર્ટ.’ ‘બર્ટ ?’ ‘હા.