ધ સર્કલ - 12

  • 1.9k
  • 900

૧૨ કોર્નવોલ દરિયા પાસે આવેલું છે. જયાં જુઓ ત્યાં પથરાળ ટેકરીઓ, ખડકાળ જમીન, ગીચ ઝાડીઓ અને લાંબા લાંબા ઘાસના મેદાનો પથરાયેલા દેખાય. આ ભુલી આર્થર રાજા અને તેના ગેાળમેજી શુરવીરોની હતી. આ વિસ્તાર તેની ડેરીની બનાવટો માટે ઘણો જાણીતો હતો. ડેવનશાયરની મલાઈ અને માખણ તેની ગુણવત્તા માટે ઈંગ્લેંડ અને યુરોપભરમાં મશહુર છે. ‘કિલ્લો હવે ઘણી નજીક આવીગયો છે,' હફે કહ્યું. હેડલાઈટ અંધકારને એક પહેાળી છરીની જેમ ચીરી રહી હતી. એકાએક ટ્રેકટર હંકારતો એક માણસ અમારી સામે આવતો દેખાયો. અમને જોઇ તે ઘુરકયો.  ‘અહીંનો જ લાગે છે,' હફે કહ્યું.  અહીં જે કોઈ વિચિત્ર કાર જોતો હશે તે લોર્ડ બર્ટના કિલ્લા તરફ