ધ સર્કલ - 4

  • 2.5k
  • 1.3k

૪ ‘ઓલ રાઈટ,' એક જણુ બોલ્યો. બંને જણ હોલમાં બહાર આવો ચાલો જઈએ! જલ્દી !'  ‘આ બધું શું છે ?’ મેં પૂછ્યું. ‘એક માણસ કાનુની વેશ્યાધામમાં મેાજ કરવા આવે એમાં—’ ‘ હવે તે કાનુની નથી.’ ત્રણમાંના સૌથી આગળ ઉભેલા પેાલીસે કહયું. ‘પણ કેમ ?’ ‘આ સંસ્થાનો પરવાનો પાછો ખેચી લેવામાં આવ્યો છે.' તેણે કહયું. ‘શ માટે ?’ ‘ફરિયાદો આવેલી ચાલો જલ્દી ! એય તું પણ ! જલ્દી કર !' ગીલી ધીમેથી ખચકાતી ગભરાતી ઊભી થઈ અને રોબ પહેર્યો. મેં મગજ દોડાવ્યું હાઈવે પરની પેાલીસકારો !  દરોડો ! પણ મેડમ રોઝના વેશ્યાધામ વિશે કોણે ફરિયાદ કરી હેશે ? જો કે આ