ધ સર્કલ - 3

  • 2.4k
  • 1
  • 1.2k

3 ‘ઓકે,’ મે કહયું. ‘મને તેમની પ્રત્યે સહાનુભુતિ છે. પણ એ બનાવને નારી અને મારી એમ્બસી સાથે શો સંબંધ?’ ‘કારણકે એ ખુનોને મેં સાંભળી છે એ બીજી વાત સાથે સંબધ છે.’ ‘કઈ ?’ ‘રશીયન પ્રીમીર નીશો-નીશોવેવ. એજ નામ છે તે એનુ ?’ ‘હા તો ?’ ‘તેઓ એનું' અપહરણ કરવાના છે. તે યુ.એસ ના પ્રવાસે આવ્યો હોય ત્યારે એનું અપહરણ કરી ખુન કરવાના છે. એમણે પ્રેસીડેન્ટ કેનેડી રોબોર્ટ કેનેડી અને માર્ટીન લ્યુથર કીંગનાં ખુન કર્યાં પ્રેસીડેન્ટ ફોર્ડનું ખુન કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે કહયું કે એ બધાં ખુન એમનો જ હાથ હતો, અને હવે તેઓ નીશોવેવનું ખુન કરવાના છે.’ મારા ગળે ડુમો