ધ સર્કલ - 2

  • 2.2k
  • 1.2k

૨ મેડમ રોઝનું ‘યોર હાઉસ’ નેવાડાનું તે સૌથી મોઘું વેશ્યાધામ હતું જ્યાં કોઈ પણ ગ્રાહકને ગુપ્ત રાખવામાં આવતો હતો અને તેની જાતીય વિકૃતિઓ અને સંભોગને પણ ખાનગી રાખવામાં આવતો હતો. ચાર માઈલ સુધી આ મકાનની આસપાસ બીજું કોઈ મકાન નહોતું. મેં બારણુ ખખડાવ્યુ. તે તરત જ બારણુ ખુલ્યું. મને નવાઈ લાગી. દરવાજે ચોકીદાર ઉભેા હતેા તેણે મકાનમાં ફોન કર્યાં હોવો જોઈએ. વણજોઈતા મુલાકાતી ઓ ગમે તેટલી બુમેા પાડે કે જોરજોરથી ખખડાવો બારણુ નહિ ખુલે. પણ સામે ઉભેલી સુસ્મિત સ્ત્રીએ ઉમળકાભેર મારુ સ્વાગત કર્યું . “હેલો” તેણે માદક અવાજે કહ્યું. ‘વેલ્કમ ટુ રોઝ અંદર આવો તમારૂં જ ઘર સમજજો.' એક ક્ષણ