ઈશ્વર + માણસ વચ્ચે નું કોડિંગ

  • 2.6k
  • 798

અત્યારે આપને બધા જોઈ રહ્યા છીએ કે બધા જ માણસો, યુવાઓ વેબ ડેવલોપર, વેબ ડિઝાઇન ની સ્કિલ માં જોવા મળે છે. અત્યારે જો આ બે સિવાય આપને એન્જીનીયર, ડિપ્લોમા માં ની ફિલ્ડ માં એડમીશન લઇ તો લોકો આપણે સલાહ આપે કે IT ની ફિલ્ડ માં જા ત્યાં હાઈ સેલરી, નો વર્ક લોડ હોય છે. પણ મને તો માણસ ના આ કોડિંગ વેબસાઈટ ની દુનિયા કરતા ઈશ્વર નું કોડિંગ વધારે પસંદ છે, જે રીતે IT ની ફિલ્ડ માં Java, Python, CSS, HTML જેવી લેન્ગવેજ આવે છે એ રીતે ઈશ્વરએ પણ લેન્ગવેજ નો ઉપયોગ કરી ને આ શ્રુષ્ટી નું નિર્માણ કર્યું છે.