અગ્નિસંસ્કાર - 5

(16)
  • 4.3k
  • 3.5k

બાર કલાક પહેલા કે જ્યારે નાનુ કાકા યુવાન છોકરીની શોધ કરવા ગામમાં ફરી રહ્યા હતા. શોધતા શોધતા એમની નજર એક ઘરમાં પડી જ્યાં એક પંદર વર્ષની છોકરી પોતાના પરિવાર સાથે હસતી ખેલતી હતી. " થઈ ગયો છોકરીનો બંદોબસ્ત...." નાનુ કાકા એ મનમાં કહ્યું. અને ઘર તરફ જઈને બારણું થપકારવા લાગ્યો. " આ સમયે કોણ આવ્યું હશે?" છોકરીના પિતા એ પોતાની પત્નીને જોઈને કહ્યું. પત્ની એ દરવાજો ખોલવાની ના પાડી. " દરવાજો ખોલ...આ બલરાજ સિંહ ચૌહાણનો આદેશ છે..." નાનુ કાકા બોલ્યો." નહિ દરવાજો ન ખોલતા... એ મારી દીકરીને લઈ જશે..." " મમ્મી, કોણ છે એ? અને તું આટલી ગભરાયેલી કેમ છે?"