અગ્નિસંસ્કાર - 4

(13)
  • 4k
  • 3k

ત્યાં જ પાછળથી અજાણ્યા વ્યક્તિ એ લોખંડના સળિયા વડે હરપ્રીતનાં માથા પર ધા માર્યો. હરપ્રીત ત્યાં જ જમીન પર બેહોશ થઈને પડી ગયો. " કપડાં પેક કરીને કાલ સવારની બસમાં તમે જતા રહો, અહીંયા રહેશો તો બલરાજના માણસો પોતાની વાસના પૂરી કરવા માટે તમારો ઉપયોગ કરતા રહેશે.." લીલા બેગ પેક કરીને પોતાના ગામડે જવાની તૈયારી કરવા લાગી. જ્યારે એ વ્યક્તિ એ હરપ્રીતને ખુરશી પર બેસાડી હાથ અને પગને મજબૂત દોરીથી બાંધી દીધા. આંખો પર કાળી પટ્ટી પહેરાવી દીધી. હરપ્રીત હોશમાં આવ્યો તો આંખ આગળ અંધારું હતું. " કોણ છે તું?? અને મને આમ કેમ બાંધી રાખ્યો છે? હું કહું છું