સુખી દામ્પત્યજીવન.

  • 3k
  • 1.1k

⭐ અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. એવામાં એક સવાલ થાય કે આપણે ત્યાં લગ્નપ્રસંગ પર જેટલું ફોકસ હોય છે એટલું ફોકસ લગ્ન પર હોતું નથી. કરોડો રૂપિયાનો ખર્ચો, આંખ આંજી નાખે તેવી ચમક - ભમક આજનો ટ્રેન્ડ બની ગયો છે. થોડા સ્વજનો કે મિત્રો વચ્ચે ઓછા ખર્ચે કરાયેલ લગ્ન કોઈને પસંદ નથી. એવામાં એક પ્રશ્ન થાય કે બે વ્યક્તિ જેણે ચોરીના ચાર ફેરા ફરી એકબીજા સાથે જીંદગી વિતાવવાની અને એ બે જણ વચ્ચે પ્રેમ જળવાઈ રહે તેના માટે આટલો બધો દેખાવ જરૂરી છે શું ..? આજના સમયમાં જોવા જઈએ તો લગ્નજીવનને પૈસા, દેખાદેખી, મોભો પડવો જોઈએ એ બાબત સાથે