ચિતન,પાળીયા ..

  • 3.5k
  • 1
  • 1.1k

સુરા પુરાને પાળીયા,આપણું લોક સાહિત્ય અને લોક જીવન માં કસ રહેલો હોય છે .આપણા ખમીર અને ગૌરવ એ આપણી સંસ્કૃતિ ની આગવી વિશેષતા ઓ રહેલી છે .આપણા ઈતિહાસની ગૌરવ ગાથા આજના જમાનામાં પણ અડીખમ રહેલી છે .હમણાં એક લોક ગીત સાંભળી રહ્યો તો તેમાં કવિએ એ ભાવ સંવેદના મુકી તે આપણને સક કરી દે છે ગીત હતું ..હું પૂછું તને પાળીયા પાદરમાં કેમ ખોડાણા સિદુરે કેમ ચોડાણા ...ત્યારે કવિને પાળીયો જવાબ આપતો હોય તેવી પંક્તિ .વાર ચડે જેદી ગામને માથે વાગતો બુગીયો ઢોલ રે .સૌની મોર સાબદા થવા માટે અમે આય ખોડાણા .આવી આપણા લોકગીતની મજ