અન્ના

  • 3.7k
  • 1.3k

અમે સતારામાં હતા. એક દિવસ એક મોટર બારણે આવી. તેમાંથી એક ભાઈ, મસ્ત મજાનાં ફેન્સી કપડાં પહેરેલાં, નીચે ઉતર્યા. મેં બૂમ પાડી, “આઈ, કોક આવ્યું છે આપણાં બારણે.” મને હતું અને વળી સ્વાભાવીક જ છે ને કે આઈ બહાર આવે ત્યાં સુધી એ ભાઈ બારણે વાટ જોશે. પણ એ ભાઈ તો સીધા અંદર જ પ્રવેશ્યા અને ઘરમાં બધે ઘરનાં જ હોય તેમ ફરવા લાગ્યાં. પછી મને ખબર પડી કે એ તો મારાં ભાઈ હતાં. મારાં મોટા ભાઈ, અન્ના!!ઘણા વખત પછી દૂર શહેરમાં અભ્યાસ કરીને ઘરે પરત ફરેલાં. જમી રહ્યા પછી એમણે અમારાં બધાં માટે લાવેલી કંઇક ને કંઇક વસ્તુઓ અમને