પ્રેમ ની પરીક્ષા - 6

  • 2.8k
  • 1.4k

રાધા ને માધવ નો કોલ આવે છે તે રાધા ને કહે છે રાધા હું રાજકોટ આવું છું તને મળવા માટે તું જુનાગઢ થી અત્યારે ફટાફટ રાજકોટ આવી જા. ઠીક છે હું આવું છું એમ કહીને રાધા કોલ ને કટ કરે છે તે માનું ને કહે છે માનુ માધવ અત્યારે મને મળવા માટે રાજકોટ આવે છે ચાલ આપણે બંને અત્યારે જ રાજકોટ જવા માટે નીકળી જઈએ માનું કહે છે ઠીક છે ચાલો અને તરત જ રાધા અને માનું રાજકોટ જવાની બસમાં બેસી જાય છે રાધા ખૂબ ખુશ હોય છે તે પોતાની અને માધવની આ પહેલી મુલાકાત વિશે વિચારતી હોય છે તે