અગ્નિસંસ્કાર - 3

(20)
  • 3.9k
  • 1
  • 3.2k

" લીલા ક્યા છે??" ગુસ્સામાં બલરાજે કહ્યું. " બોસ, લાગે છે એ ગામ છોડીને ચાલી ગઈ છે, અમે આખા ગામમાં શોધખોળ કરી પણ એનો કોઈ અતોપતો નથી મળ્યો..." હરપ્રીતના ખૂન પાછળ બલરાજને લીલા પર શક ગયો હતો. " એક કામ કરો, આસપાસના બધા ગામમાં લીલાને શોધી કાઢો, મારે એની લાશ જોઈએ છે એ કોઈ પણ સંજોગે સમજ્યા...?" " ઓકે બોસ..." બલરાજના આદમીઓ આસપાસના બધા ગામોમાં લીલાને શોધવા નીકળી પડ્યા.******" અંશ બેટા....ક્યાં રહી ગયો હતો? તારી મનપસંદ ખીર બનાવી છે, ચલ આવીને જમી લે..." અંશને આવતા જોઈને કાચા મકાનમાં રહેતી લક્ષ્મીબેને કહ્યું. લક્ષ્મીબેન ચૂલામાં રોટલી શેકવા લાગ્યા. અંશ હાથ મોં ધોઈને