કાયા પલટ

  • 2.5k
  • 978

શાંતા આજે સવારથી આંટા મારતી હતી. ચાલવાની તકલીફ હતી. કશુંક બને તેવી એંધાણી તેને લાગતી હતી. પણ શું ? એ પ્રશ્નનો ઉત્તર મળ્યો ન હતો. રોજ સવારના નવ વાગ્યા સુધી વહુ ચા ન આપે. ચા પીવાય જાય, દસેક મિનિટ શાંતા આજે સવારથી આંટા મારતી હતી. ચાલવાની તકલીફ હતી. કશુંક બને તેવી એંધાણી તેને લાગતી હતી. પણ શું ? એ પ્રશ્નનો ઉત્તર મળ્યો ન હતો. રોજ સવારના નવ વાગ્યા સુધી વહુ ચા ન આપે. ચા પીવાય જાય પછી દસેક મિનિટે ચાર બિસ્કીટ આપી જાય. શાંતાને પગની તકલીફ હતી તેથી ઉભા થઈને ચાલવાની આળસ આવતી. કોણ જાણે કેમ આજે બધી આળસ દુમ