પ્રેમ લગ્ન અને કામકળા વિજ્ઞાન - 5

  • 3.2k
  • 1.6k

સોહન : ડોકટર અંકલ ,ગયા સેશન માં મેં એક પ્રશ્ન કર્યો હતો એનો જવાબ આજે મળશે ને ?પીહુ : અને હા , મને પણ એને જ સંબંધિત પ્રશ્ન છે.. કે આપણી રૂટિન લાઈફ અને સેક્સ લાઈફ બન્ને એકબીજા પર કઈ રીતે અસર કરે છે?ડો.અનંત: પીહુ અને સોહન .. તમે લગ્નગ્રંથિથી જોડાશો અને નવું જીવન શરૂ કરશો ત્યારે સેક્સલાઇફ અને રૂટિન લાઈફ બન્ને માં તમારે થોડા ઘણા એકજેસ્ટમેન્ટ કરવા પડશે.. મેરેજ કાઉન્સેલિંગ માટે આવતા લોકો ને અમે આ જ કહીએ છે.. કેટલાક લોકો માટે હનીમૂન પિરિયડ સુધી બધું જ સારું ચાલે છે.. પણ ઘરે આવ્યા પછી થોડા સમય માં જ રૂટિન