સુવાણી

  • 2.7k
  • 862

મને એક દેશી જુની કહેવત યાદ આવી,' ગજા વગરની ગધેડીને બાર ગાવાનું ભાડુ'કહેવાનો મતલબ એમ કે માણસમાં કશી ક્ષમતા ન હોય ને ભાર વહન કરતો ફરે,આવું સમાજમાં દિન પ્રતિદિન વધતી ચાલે .દરેક ક્ષેત્રમાં આવું હોય છે કર્મ અને ધર્મ ની કુશળતા માટે આવું ચાલતું હોય છે કોઈ જણમાં આવડત જ્ઞાન ન હોય તે કર્મનું વહન કરે તો ગડમથલ થઈ જાય છે કોઈ સજીવ ચેતનામાં સતત નુકશાન થતું રહે માટે કોઈની કુશળતા પર કુશળતા જીવાય તો જ સઘળું યથાવત ચાલતું રહે નહીંતર આ વ્યવસ્થા જળવાય રહે જેનું દુષ્પરિણામ તેમને ભોગવવું પડતું હોઈ છે કર્મની કુશળતા નિષ્