પ્રેમ લગ્ન અને કામકળા વિજ્ઞાન - 4

  • 3k
  • 1.5k

પીહુ : ડો. અંકલ આજે આપણા સેક્સ એડયુકેશન સેશન નો પાંચમો દિવસ છે.. આપે આ ચાર દિવસોમાં અમને ઘણી માહિતીઓ આપી.. મારો એક પ્રશ્ન છે.. સોહને એના મિત્ર વિશાલ વિશે કહ્યું હતું.. એ આપને યાદ હશે.. તો આપે કહ્યું હતું કે વિશાલે ખુલ્લામાં બેફામ રીતે જે હસ્તમૈથુન કર્યું હતું એનો ઈલાજ મનોચિકિત્સક કરી શકે છે.. તો શું એને કોઈ બીમારી હતી?સોહન : અને હા.. આપે કહ્યું હતું કે અશ્લિલ ફિલ્મો ની અસરો વિશે પણ વાત કરશો.. તો આજે આ જ વિષય પર ચર્ચા થાય તો કેવું રહેશે..?ડો. અનંત : વાહ.. આ તો ખૂબ સરસ વાત છે.. મને પણ આ સવાલ