પ્રેમ લગ્ન અને કામકળા વિજ્ઞાન - 2

  • 4.2k
  • 1
  • 2.3k

આ તો થઈ બાળપણની વાત.. હવે યુવાની ની વાત કરીએ.. સામાન્ય રીતે 14 થી 16 વર્ષ ની ઉંમર દરમ્યાન પુરુષો માં રાસાયણિક ફેરફાર એટલે કે હોર્મોનલ ચેનજીસ થાય છે.. મુંછ નો દોરો ફૂટે છે..છાતી પર ,દાઢી માં ,બગલ માં તેમ જ ગુપ્તાંગ પર વાળ ઉગવાના શરૂ થાય છે.. આ તબક્કામાં પ્રથમ વખત સેક્સ્યુઅલ એટ્રેકશન .. અથવા ગમતી ફિમેલ સાથે મિત્રતા કરવાની ઈચ્છા થાય છે.. ઘણાં યુવાનો ને ગમતી ફિમેલ સાથે સેક્સ કરવાના સ્વપ્ન પણ આવે છે.. જેના પરિણામે તેમને ઘણીવાર અથવા રોજ વીર્યસ્ત્રાવ થાય છે..આ એક ખૂબ સામાન્ય ઘટના છે.. જેમ આપણા ખોરાક ના