પ્રેમ લગ્ન અને કામકળા વિજ્ઞાન - 1

  • 5.7k
  • 2.9k

(સોહન અને પીહુ ખૂબ ચિંતા માં ડૉ અનંત ગુપ્તા ના ક્લિનિક માં પ્રવેશે છે.. ડો. અનંત ગુપ્તા એક સેક્સોલોજીસ્ટ અને મેરેજ કાઉન્સેલર છે..) પીહુ : ડોકટર અંકલ .. અમને આપની થોડીક મદદ જોઈએ છે..ડૉ અનંત : આવ પીહુ.... બેસ... બી કમ્ફર્ટેબલ ફસ્ટ.( સોહન બે ઘડી પીહુ સામે જોવે છે અને કચવાતા મને ખુરસી પર બેસે છે..પીહુ પણ તેની બાજુવાળી ખુરશી પર બેસે છે..)ડૉ અનંત : નાઉ ટેલ મી.. શું વાત છે..?પીહુ : આ સોહન છે.... માય સોલમેટ..બે મહિના પછી અમારા મેરેજ છે.. સોહન : જે હવે થશે કે કેમ ખબર નહિ.. પીહુ: જસ્ટ શટ અપ સોહન.. તને મેં પહેલા કહ્યું