અદ્રશ્ય તત્વ

  • 2.2k
  • 786

અદ્રશ્ય તત્વ "૨૪/૧૨/૨૦૨૨ થી ૨૮/૧૨/૨૩ સુધીની સફર " અજાણ્યા આઈ ડી માંથી અચાનક અજાણ્યો માણસ પુછે છે, "દોસ્ત બનશો કે દુશ્મન " કંઈક અલગ અંદાજ વારા મિત્રોની વાર્તાલાપની સફર ખેડવા લાગી, અજાણ્યા માંથી એકબીજાની થોડી ઓળખાણ થતાં રુબરુ મુલાકાત લીધી. એ મુલાકાત કંઈ સામાન્ય જ હતી કે ઈશનુ ગતકડું ક્યાં કોઈને સમજ પડી. બંને એકબીજાને મળ્યા છુટાં પડ્યાં,રોજ વાતો નો સિલસિલો વધ્યો, થોડા દિવસ માં પહેલી વાર ગુજરાતી ચલચિત્ર જોવા ગયાં બંન્ને જે છોકરી એ પોતાની ૨૫ વર્ષની ઉંમરે ક્યારેય સિનેમાનું પગથિયું નથી જોયું એ આ છોકરા સાથે નવા વર્ષની શરૂઆતે ૧/૧/૨૦૨૩ના રોજ શહેરના જાણીતા થિએટર માં ઓમ મંગલમ્ સિગલમ