ગુમરાહ - ભાગ 46

(2.5k)
  • 3.3k
  • 1.8k

ગતાંકથી.... આથી જ હું તમને ઊંચી દવાઓ આપવા સાથે આટલી મારા દિલની વાત એકદમ ખુલ્લી રીતે કહેવાની હિંમત કરી શક્યો છુ તે પરથી હવે કોઈનું પણ ભલું કરવા તરફ તમારા વિચારો દોરશો તો તમારું જાત કલ્યાણ કરી શકશો બસ આ સિવાય મારે કંઈ કહેવાનું નથી. આમ કરીને ડોક્ટર ઉઠ્યા અને સલામ કરીને ચાલ્યા ગયા. હવે આગળ..... "ડૉક્ટર.... હુઉઉઉફ... ડૉક્ટર..." ડોક્ટરે હવે જરાકે પાછું વાળીને જોયા સિવાય કહ્યું : " મારી દવા બરાબર પીજો. મારી સૂચના મુજબ ચાલજો. આરામ લેજો .તમને જરૂર બે ચાર દિવસમાં મટી જશે." બસ એટલું કહીને તે ચાલ્યો ગયો. કિટલર પણ તેની પાછળ જતો હતો - "એઈ...