મોબાઈલ (નાટક)

  • 28.4k
  • 7
  • 11.2k

મોબાઈલ બન્યો અભિશાપશિક્ષક: દૂરથી વાલી અને બાળકોના હાથમાં મોબાઇલ લઈને જીવ બાળે છે .અરે.g આ દેશનું શું થશે? બાળકો ભણવાના બદલે હાથમાં મોબાઈલ લઈને બેઠા છે તેમજ તેમના વાલીને પણ શું કહેવું તેમના હાથમાં મોબાઈલ છે, કોણ કોને સમજાવે?ભગાભાઈ: કેમ છો સાહેબ મજામાં ને?શિક્ષક: ભગાભાઈ દૂરથી તમને દેખાય છે ને એ જોઈને મને એમ થાય છે કે આ બાળકોનું શું થશે? વાલીઓનું તો જીવન જેમતેમ કરીને પસાર થઈ ગયું પણ આ બાળકોનું ભાવીનું શું ?બધાના હાથમાં મોબાઈલ જોઈને મારું હૈયું બળે છે.ભગાભાઈ: સાહેબ મને ખબર છે કે આજ કાલ લોકોને મોબાઇલનું એટલું બધું વ્યસન થઈ ગયું છે કે ક્યાં અટકશે