પ્રેમનો વહેમ - ભાગ 5

  • 2.7k
  • 1
  • 1.5k

ભાગ 5 ભાગ 5 અભ્યાસક્રમ ચાલું થવાને અઠવાડિયાની વાર હતી , ત્યાં એણે રાજીનામું મુકી દીધું, એને હતું શ્રીકાંત એક મહિનાનો નોટિસ પિરીયડ ભરવાનું કહેશે.પણ એણે તો તુરંત જ રાજીનામું મંજુર કરી દીધું.એને મનમાં હાશકારો થયો " હવે સુશિલાનો આ બલા સાથે પનારો નહીં પડે. એનાં મનમાંથી વાત નીકળી જશે". બીજી તરફ પ્રાર્થી પ્રત્યે અપાર લાગણી રાખનાર મગનકાકાનેય રાહત થઈ, "સારું થયું એ ઘરમાં એને ઝાંઝવાનાં જળ પાછળ ભાગવું પડત".. એ વિહાગની હાલતનાં સાક્ષી હતાં" એનું મન એવાં રણ જેવું એમાં ક્યારેય ફુલ ન ઉગત." પ્રાર્થીનાં મન તોય ચિંતાઓનાં પહાડ હેઠળ દબાયેલું હતું.પપ્પાએ જિદ્ કરી નોકરી છોડાવી, ફી પણ મમ્મીનાં