ગુમરાહ - ભાગ 44

(11)
  • 2.4k
  • 2
  • 1.2k

ગતાંકથી... "હાથના મોજા ?" હં, તે માણસે હાથમાં મોજાં પહેરેલાં એટલે તેનો તો જીવ જવાની બીક જ નહોતી ,પણ ઇન્સ્પેક્ટર બચ્યો તેનું કારણ એ હશે કે, ઇન્સ્પેક્ટરને આપતા પહેલા તેને થોડીવાર માટે હવા લાગી હોવી જોઈએ. સારું ,ત્યારે આ જાતના ચક્ર કેટલા જણ ઉપર અજમાવાયાં એમ તારું કહેવું છે ને? "સાયન્ટિસ્ટે પૂછ્યું. "પાંચ વ્યક્તિ ઉપર, તેથી બે વ્યક્તિ મરી ગયા અને બે બેભાન થયા. અને એકના સંબંધમાં અગાઉથી સાવચેતી વાપર્યા ને લીધે તેને કંઈ ઇજા જ થઈ નહિ." "કેવી સાવચેતી લેવાઈ હતી ?" હવે આગળ....... પૃથ્વી ની શાલીની ઉપર આવેલા બંધ કવર ને લગતી અને તેના ઉપર ચક્કર હોવાનો શકું