જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 23

  • 1.8k
  • 962

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:23" આપણે આગળ જોઈ ગયા કે,પાર્થિવ કેનેડા પહોંચી જાય છે તેને કામમાં પોતાની જાતને પરોવી દે છે.એટલે નાયરા જોડે વાતચીત ઓછી થઈ જાય છે.નાયરાને ઘરમાંથી લગ્ન કરવા માટે દબાણ થાય છે.પરંતુ નાયરા એકની બે થતી નથી.તો જ્યારે અહીં પાર્થિવને કરિયર સેટ કરતાં કરતાં બીજા ત્રણ વર્ષ લાગે છે.નાયરાના નિર્ણયથી મમ્મી પપ્પાની ચિંતામાં વધારો થાય છે.તો પાર્થિવ શોપિંગ મોલમાં નોકરી કરે છે તો એક દિવસ તેના મોલમાં એક યુવતી આવે છે...પરંતુ પાર્થિવનું ધ્યાન તેની તરફથી હટતુ નથી.આ યુવતી કોણ હોય છે?શું આ યુવતીના કારણે પાર્થિવ અને નાયરાના સબંધો પર કોઈ અસર