ગુરુજ્ઞાન

  • 2.8k
  • 2
  • 922

ગુરુ વગર નું જ્ઞાન નકામું. જય ભોલેનાથ... જય દ્વારિકાધીશ... જાય શ્રી રામ... આપનો ભારત દેશ એ ગુરુ નો છે. આપણા વડીલો કહે છે કે ગુરુ વગર નું જીવન નકામું છે ગુરુ વગર નું જ્ઞાન નકામું છે. આપણા ઇતિહાસ કહે છે જયારે અખંડ ભારત હતું ત્યારે બીજા દેશ ના લોકો ભણતર ની શોધ ખોડ કરી રહીયા હતા ત્યારે આપણા ભારત દેશ માં ગુરુકુલો ચાલતા હતા.  એટલા માટે તો આપણા દેશ માં ગુરુ ને સૌથી મોટું સ્થાન આપવા માં આવ્યું છે. ૧ ) આપણા જીવન ના પહેલા ગુરુ આપણા માતા-પિતા હોઈ છે૨ ) ત્યાર બાદ આપણા ભગવાન આપણા ગુરુ તરીકે સ્થાન આપવા માં