એક વાક્યની વાર્તાઓ

  • 2.7k
  • 968

• જિંદગીથી કંટાળેલી નિરાશ યુવતીએ બિલ્ડીંગનાં દસમા માળેથી કુદકો માર્યો પણ અધવચ્ચે પહોંચતા જ તેનો વિચાર બદલાયો...• નેતાજીએ પોતાનાં પર્સનલ આસિસ્ટને "પરમ દિવસે ફલાણી જગ્યાની ઓચિંતી મુલાકાત લેવાની" વાત બધા મીડિયામાં જાહેર કરવાની સૂચના આપી...• પોતાની અંધ પત્નીનું પિયાનો પરફોમન્સ પૂરું થતાં જ પ્રેક્ષકોમાં બેઠેલાં તેના બહેરા પતિને ઊભા થઈને તાળીઓનો ગડગડાટ કરતાં જોઈ ત્યાં હાજર સૌ લોકો અહોભાવથી બંને પતિ પત્નીને મિનિટો સુધી તાકી રહ્યાં ...• બિઝનેસમાં હંમેશા ઓતપ્રોત રહેતા પ્રીતિના મમ્મી પપ્પાએ રાતે 9:00 વાગે દૂર બીજી સિટીમાં અભ્યાસ કરતી પ્રીતિને વિડીયો કોલ કરી જન્મદિવસની શુભેચ્છા આપી...• પતિને હંમેશા જરૂરિયાત મુજબ ખર્ચા કરવાની સલાહ આપતી અવની આજે મોલમાં