લાગણીઓ નું મર્ડર

  • 3.4k
  • 1
  • 1.2k

તેર્યાની લાગણીઓનું મર્ડર તેર્યા નું રીઝલ્ટ આજે સારુ નહતું આવ્યું .એ હવે ગુમસુમ ને ઉદાસ રહેવા લાગી.જે તેર્યા નાનપણમાં અવ્વલ નંબર પર પાસ થતી..હરેક એકટીવીટીમાં આગળ રહીને ભાગ લેતી.તે હવે ગુમસુમ કેમ થઈ ગઈ છે એવું એની મધર શ્રેયા વિચારવા લાગી.જે તેર્યા બધા જોડે રમવા જતી આજ એ ઘરમાં જ રહેતી ને વિચારોના વમળ એના માનસપટ પર છવાઈ રહેતા. ઘરની બહાર જવાનું એણે છોડી દીધુ .એક વાર તેર્યા રાતે ચીસ પાડીને ઊભી થઈ ગઈ. એની મોમ એનો અવાજ સાંભળી એના રૂમમાં ગયા...જ્યાં એ પરસેવાથી રેબઝેબ ડરીને એક ખૂણામાં બેઠી હતી ને પોતાની જાતને જાણે કોઈ અડે નહી એમ સીકુડાઈને ખૂણામાં