બાપ કરતાં બેટો સવાયો

  • 3.1k
  • 1.1k

જિજ્ઞાસા નો અંત આણતા મેં કવર ખોલી નાખ્યું. ' સાહસ ' ફિલ્મના પ્રીમિયર શો નું આમંત્રણ હતું. ગણેશ ફિલ્મ્સ આપ સહુ ને આમંત્રણ આપે છે. આ સાથે ફિલ્મના નાયક ગણેશ નો ફોટો પણ છાપવામાં આવ્યો હતો!! વર્ષો પહેલા ઘર છોડીને ભાગી ગયેલ નાગેશ જુનિયર ગણેશ હતો. અને તેણે જ આ આમંત્રણ પાઠવ્યું હતું. તે જાણી મારો સઘળો થાક ઊતરી ગયો. હજી થોડા સમય પહેલા દીકરી પારુલ ને સાસરે વળાવી હતી. તેની વિદાયનું દુઃખ પુત્ર સાથે ની પુન : ભેટ ની કલ્પના માં વિસરાઈ ગયું. મારી આંખો સામે નાનકડો ગણેશ ખડો થઈ ગયો. તેણે મારી ઇજ્જત પર હુમલો કરવા મ