રાધા ધ ગ્રેટ

  • 3.2k
  • 1.3k

રાધા ધ ગ્રેટ, તેજસ્વી સ્ટુડન્ટ બની થનીને દશેરાના ઉપક્રમે શાળાની બાળાઓ એ યોજેલ કાર્યક્રમ નિમિતે ગઈ કાલે જ આણેલું રૂપિયા 1000નું ઈમ્પોર્ટેડ રિસ્ટ વોચ પહેરતી હરખાતી મલકાતી ગ્રાન્ટ રોડ સ્ટેશને ઊતરી. તેનો ચહેરો હર્ષ થી ખીલી રહ્યો હતો. આખે રસ્તે તે હરખ ઘેલી બની કેવળ તેના ઘડિયાળમાં જ ખોવાઈ ગઈ હતી. પોતાની ઘડિયાળ તેના સખી વૃંદ મા કેવી મોટા પણા ની લાગણી જન્માવશે? કેટલા મા લીધી? કઈ ઘડિયાળ છે? અને તેણે મનમાં જ આ સવાલો ની કલ્પના કરતાં જવાબ પણ આપી દીધો માં " રેમન, વોટર પ્રૂફ , શોક પ્રૂફ, ઑટોમૅટિક તારીખ વાર સાથે! " પોતાનું ઘડિયાળ તેના સખી વૃંદમાં