માય કન્ફેશન્સ - 1

  • 3.9k
  • 1
  • 1.5k

મારી ઉંમર 54 વર્ષની છે. મારું નામ વસંત છે. સારો એવો ધંધો છે. જેમાંથી સારી એવી કમાઈ થઈ જાય છે. મારી પત્નીને ગુજર્યા 6 વર્ષ થયાં. મારે બે બાળકો છે ને બંને પોતપોતાના લગ્ન જીવનમાં વ્યસ્ત છે. મારી સાથે થયેલી એક ઘટના આપ સૌ સામે રજૂ કરવા માંગુ છું જેથી જે મારી સાથે થયું તે કોઈ બીજા સાથે ન થાય.પત્નીના ગુજર્યાં પછી જીવન અધૂરું લાગતું હતું. જીવન કોઈનો સાથ માંગી રહ્યું હતું. દુકાનેથી પાછા આવી સૂતી વખતે સાથે વાત કરવા વાળું કોઈ ન હતું. આ મન હંમેશા મારી પત્નીને યાદ કરતું રહેતું હતું.એકલપણાથી કંટાળી મેં સ્માર્ટફોન ખરીદી લીધો ને તેને